નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » હિસાબ-કિતાબમાં થોડી કાચી છુ - કોંકણા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
પોતાના પ્રભાવશાળી અભિનયનો સિક્કો જમાવી ચૂકેલ કોંકના સેન શર્મા બીઝનેસમાં થોડી કાચી છે. એ કહે છે કે જુદા જુદા પ્રકારના પાત્ર ભજવવા રચનાત્મક રૂચિ રાખનારાને મળવુ તેમની સાથે વાર્તાલાપ કરવો મને પસંદ છે, પરંતુ ફિલ્મી બીઝનેસ ખૂબ જ બોરિંગ લાગે છે. એ જણાવે છે કે ફિલ્મી અંકોની તેને બિલકુલ સમજ નથી પડતી અને પોતાની આવક-જાવકનો હિસાબ સાચવવા તેને એક સીએ એટલેકે ચાર્ટર્ડ એકાઉટંટની સેવા લઈ રાખી છે. માત્ર કોંકણા સેન જ નહી, કલાત્મક અભિરૂચિ ધરાવતા મોટાભાગના લોકો હિસાબ-કિતાબના બાબતે થોડા કાચા જોવા મળે છે. તેથી ડોંટ વરી કોંકણા, હિસાબ તો બધા ભૂલી જાય છે, અભિનય બધાને યાદ રહે છે, જેમાં તારો કોઈ જવાબ નથી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, કોંકણા