નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શાહરૂખ સંપુર્ણ રીતે ફીટ નથી થયાં
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 
IFM

કિંગ ખાન હજી સુધી સંપુર્ણ રીતે સાજા નથી થયાં. ફેબ્રુઆરી 2009માં શાહરૂખના ડાબા ખાભાની સર્જરી થઈ હતી. ત્યાર બાદ તેમના ખભામાં સારો એવો સુધારો થઈ રહ્યો છે. ડોક્ટરે પાછલાં મહિનામાં તપાસ કરીને તેમને જણાવ્યું હતું કે હજી તેમને સંપુર્ણ રીતે સાજા થવામાં બે મહિનાનો સમય લાગશે. ડોક્ટરે શાહરૂખને સાવધાની રાખવા ઉપરાંત ફિલ્મોમાં સ્ટંટ સીન કરવાની પણ ના પાડી છે.

શાહરૂખ ખાન અત્યારે 'માય નેમ ઈઝ કિંગ ખાન'ની શુટિંગમાં વ્યસ્ત છે. કરણની આ ફિલ્મમાં એક્શન દ્રશ્ય નથી. શાહરૂખ 'રા 1' નામની ફિલ્મ શરૂ કરવાના છે જેમાં તેઓ એક સુપરહીરોની ભુમિકા ભજવવાના છે. આની અંદર ખુબ જ એક્શન હશે. તેથી શાહરૂખ સંપુર્ણ રીતે ફીટ થયા બાદ જ આ ફિલ્મનું શુટિંગ કરી શકશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શાહરૂખ, સંપુર્ણ રીતે ફીટ, માય નેમ ઈઝ કિંગ ખાન, સુપરહીરોની ભુમિકા