નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » તનુ રાહ જોઈ રહી છે 'રોક'ની
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 
IFM

દરેક કલાકાર એક જુદા પ્રકારનુ કામ કરવા માંગે છે. એ એવા રોલની રાહ જુએ છે જેમાં કંઈક જુદુ કરી શકાય. વળી, 'રોક'વાળો રોલ તો એક રીતે મારા ખોળામાં આવી પડ્યો હતો. આ કહેવુ છે તનુશ્રી દત્તાનુ. આ ફિલ્મનુ શૂટિંગ શરૂ થવાનુ છે અને તનુશ્રીને જેની બેચેનીથી રાહ જોઈ રહી છે. આ રીતે એ પોતાની આવનારી ફિલ્મ 'ધ એપાર્ટમેંટ'ની પણ આતુરતાથી રાહ જોઈ રહી છે.

'ધ એપાર્ટમેંટ' આંતરાષ્ટ્રીય સ્તરના જાણીતા નિર્દેશક જગમોહન મુંદડાની ફિલ્મ છે. આ એક સાઈકોલિજક થ્રિલર છે અને તનુની માનીયે તો તેમા પણ તેનો રોલ જુદા પ્રકારનો છે. હાલ તનુ પોતાની ઓળખ એક જુદા પ્રકારની અભિનેત્રી તરીકે બનાવવામાં પ્રયત્નશીલ છે અને તે ઈચ્છે છે કે તેને પડકારરૂપ રોલ મળે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: તનુશ્રી, રોક, ધ એપાર્ટમેંટ, બોલીવુડ