નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » જોની દોસ્ત બન્યો જોની દુશ્મન !
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

'ન્યૂયોર્ક' રિલીઝ થઈને હીટ પણ થઈ ગઈ છે અને હવે તે જોવામાં આવી રહ્યું છે કે આનાથી સૌથી વધારે ફાયદો કોને થયો છે. તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મની અંદર બાજી મારી ગયાં છે નીલ નીતિન મુકેશ. આમ તો નીલ નીતિન મુકેશ 'ન્યૂયોર્ક'ની અંદર સાઈડ હીરોની ભૂમિકા ભજવી રહ્યાં છે અને હીરો છે જોન અબ્રાહમ. પરંતુ નીલે પોતાના અભિનયના જોર પર નબળી ભૂમિકાની અંદર પણ જોનથી બાજી મારી લીધી છે. સફળતા બાદ નીલને પોતાની પર ખુબ જ ગર્વ થાય છે અને નિર્માતા તેમને સાઈન કરવા માટે ઉતાવળા થઈ રહ્યાં છે. નીલે આ અવસર જોઈને પોતાની કિંમત વધારી દિધી છે. એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે જોન નીલને પોતાનો ખાસ મિત્ર તરીકે ઓળખાવતાં હતાં પરંતુ હવે તો તેનું નામ લેતાંની સાથે જ ભડકી ઉઠે છે. અરે ભાઈ બોલીવુડ છે જ એવી જગ્યા. જ્યાં ના તો મિત્રતા વધારે દિવસ સુધી ચાલે છે અને ના તો દુશ્મની.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: દોસ્ત, દુશ્મન, ન્યૂયોર્ક, નીલ નીતિન મુકેશ