નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અજયની નજર અમદાવાદ આઈપીએલ પર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
સલમાન ખાને આઈપીએલમાં એક ક્રિકેટ ટીમ ખરીદવાની ઈચ્છા જાહેર કરી છે અને એ આ દિશામાં એ પગલુ પણ ભરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અજય દેવગન અને સંજય દત્ત પણ પ્રયત્ન કરી રહ્યા છે.

આ બંને કલાકારો મળીને ટીમ ખરીદવાના છે અને અમદાવાદની આઈપીએલ ટીમ પર તેમની નજર છે. આ દિશામાં તેમણે ઝડપી પ્રયત્નો કરવાના શરૂ કરી દીધા છે. અજય દેવગનને ક્રિકેટ ખૂબ જ ગમે છે અને તેની પણ ટીમ હોય એવી તેની ઈચ્છા છે. સંજય તેની સાથે આ ટીમમાં પાર્ટનર રહેશે. સલમાન ખાન નાગપુર આઈપીએલ ટીમ ખરીદવા માંગે છે.

N.D
આ બધા ખેલાડીઓ ટીમ ખરીદવામાં ત્યારે સફળ થશે જ્યારે તેઓ ઉંચા ભાવ લગાવશે. કારણકે તેમના સિવાય અન્ય ક્ષેત્રના પણ ઘણા લોકો ટીમ ખરીદવાની ઈચ્છા ધરાવે છે. એ વાત જુદી છે કે તેમની પાસે આ કલાકારો જેવુ ગ્લેમર નથી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અજય દેવગન, સલમાન ખાન, સંજય દત્ત, આઈપીએલ, અમદાવાદ