નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અમિષા ફિજિયોથેરાપીસ્ટની શરણે
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
થોડા દિવસો પહેલા અમિષા પટેલના ઘૂંટણ ધવાઈ ગયા અને હવે તે સારવાર કરાવડાવી રહી છે. પ્રાપ્ત સમાચાર મુજબ અમીષા જિમમાં એક્સરસાઈઝ કરી રહી હતી, અને ઘૂંટણ પર વજન આવી ગયુ. અમીષાના ટ્રેનર જેના કારણે તેના પર ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યુ કે અમીષા પોતાની જાતને સુપર ગર્લ સમજી રહી હતી. તેણે એકદમ ભારે વજન ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે બધો લોડ પગ પર આવી ગયો. હવે આ સુપરગર્લ પોતાના ટ્રેનરને બદલે ફિજિયોથેરાપિસ્ટની શરણમાં છે, જ્યા તેની સારવાર થઈ રહી છે. આ પરિસ્થિતિમાં પણ તેની લગન તો જુઓ કે એ ઘૂંટણ પર વાગ્યુ હોવા છતા એવી એક્સરસાઈઝ કરવામાં વ્યસ્ત છે જેનાથી ઘૂંટણ પર જોર આવે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અમિષા, એક્સરસાઈઝ, ફિજિયોથેરાપીસ્ટ, બોલીવુડ