નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સમીરા રેમ્પ પર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
અભિનેત્રી સમીરા રેડ્ડીની ફિલ્મો ચાલે કે ન ચાલે, એ ક્યાયને ક્યાય જોવા તો મળી જ જાય છે. થોડા દિવસો પહેલા તેમણે કલકત્તા ફેશન વીક - 2 માં થોડા ચમક-દમકવાળા કપડાં પહેરી રેંપ પર કેટવોક કર્યુ. આ પોશાક સુપ્રસિધ્ધ ડિઝાઈનર નીતા લુલ્લાએ તૈયાર કર્યો હતો. આ કપડાં ખાસ કરીને લગ્ન-પસંગ માટે પ્રસ્તુતુ કરવામાં આવ્યા હતા. સેક્સી સમીરા તો ગજબની દેખાતી જ હતી,આ ઉપરાંત તે પોતે પણ નીતાની કારીગરીથી ખૂબ જ પ્રભાવિત થયેલી જોવા મળી.

તેણે કહ્યુ કે હુ પણ મારા લગ્નના કપડાં નીતા પાસેથી જ તૈયાર કરાવડાવીશ. જો કે પોતાના દૈનિક જીવનમાં સમીરા ડિઝાઈનર કપડાં પહેરવાને મહત્વ નથી આપતી. તેનુ કહેવુ છે કે તમારે એવા કપડાં જ પહેરવા જોઈએ જે તમને સુવિધાજનક લાગે અને જે પહેરવાથી તમારામાં આત્મવિશ્વાસ જાગે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સમીરા, રેમ્પ, નીતા લુલ્લા