નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અસિનનુ સ્પષ્ટીકરણ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
અસિને એ સમાચારનુ ખંડન કર્યુ છે, જેમાં એવુ બતાવાય રહ્યુ હતુ કે અસિને ફરહા ખાનની ફિલ્મ 'હેપી ન્યૂ ઈયર'માં કામ કરવાની ના પાડી દીધી છે. અસિનના મુજબ આ સમાચારમાં કશુ જ તથ્ય નથી. અસિનના કહેવા અનુસાર આ ફિલ્મને લઈને ફરહા ખાન સાથે તેની કોઈપણ પ્રકારની વાતચીત નથી થઈ.

અસિને આ બાબત પર કહે છે 'હુ આ પ્રકારની અફવાઓથી ખૂબ જ દુ:ખી છુ. મને સમજાતુ નથી કે આ પ્રકારની વાતો કેમ કરવામાં આવી રહી છે. ફરહા ખાન મારી મિત્ર છે ને તેમની ફિલ્મને ઠોકર મારવાનુ હું વિચારી પણ નથી શકતી.

આ સમાચારનુ સ્પષ્ટીકરણ ફરહા ખાને પણ કર્યુ. એ કહે છે 'હુ તો હજુ સ્કિપ્ટ પણ પૂરી નથી લખી. સ્ક્રિપ્ટ પૂરી થતા જ કલાકારોને પસંદ કરવામાં આવશે. આ સમાચાર એક અફવા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, અસિન