નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સલમાન-અક્ષય-અજય : એટમ બોમ્બ કે ફુસ્સી બોમ્બ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

આખા વર્ષમાં દિવાળીનુ આ અઠવાડિયુ ફિલ્મ રજૂ થવાની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. લોકો તહેવાર પ્રસંગે પર ફિલ્મ જોવાના મૂડમાં રહે છે, તેથી મોટી ફિલ્મોના નિર્માતાઓની નજર આ અઠવાડિયા પર રહે છે. નબળી ફિલ્મો ઘણીવાર સારો વ્યવસાય કરી લે છે. આ દિવાળી પર સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સની ફિલ્મો જોવા મળશે. આ કારણે હરિફાઈ ખૂબ જ રસપ્રદ રહેશે. સલ્લુ, અજ્જુ અને અક્કીમાંથી કોણ એટમ બોમ્બ સાબિત થશે અને કોણ સુથળી બોમ્બ એ આ દિવાળીમાં ખબર પડશે.

W.D

બ્લૂ

આ ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, લારા દત્તા અને જાયદ ખાન જેવા કલાકારો છે. કેટરીના કેફનુ લક ફેક્ટર પણ ફિલ્મમાં છે કારણ કે એ આ ફિલ્મમાં મહેમાન કલાકર તરીકે જોવા મળશે. એ.આર રહેમાનનુ સંગીત છે. પાણીની અંદર ફિલ્માવેલા એક્શન દ્રશ્ય આ ફિલ્મનુ મુખ્યુ આકર્ષણ છે. એંથોની ડિસૂજા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ખજાનાની શોધને બતાવવામાં આવી છે. આકર્ષક કલાકારોને કારણે આ ફિલ્મમાં શરૂઆતી ભીડ ખેંચવાની ક્ષમતા છે.
 
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સલમાન, અક્ષય, અજય દેવગન, બ્લૂ, મૈ ઔર મિસેજ ખન્ના, ઓલ ધ બેસ્ટ