
મૈ ઔર મિસેજ ખન્ના
'વોંટેડ'ની સફળતાનો લાભ 'સલમાન ખાન'ની 'મૈ ઔર મિસેજ ખન્ના'ને મળી શકે છે. સલમાન અને કરીના કપૂરની જોડી આ ફિલ્મમાં જોવા મળશે. આ જોડી માટે દિવાળી ભાગ્યશાળી સાબિત નહોતી થઈ, જ્યારે વર્ષ 2005માં દિવાળી પર રિલીજ 'ક્યોકી' ફ્લોપ થઈ હતી. 'મે ઔર મિસેજ ખન્ના'ને પ્રેમ સોનીએ નિર્દેશિત કરી છે. સલમાન આ ફિલ્મમાં એક્શન કે કોમેડી નહી કરે. ઈમોશન અને રોમાંસથી ભરેલી આ ફિલ્મને દર્શકોને પ્રેમ મળશે કે નહી એ દિવાળી પર ખબર પડશે.