નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » પહેલા કેરિયર પછી લગ્ન - નેહા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
ઋત્વિક ભટ્ટાચાર્યની સાથે નેહા ધૂપિયાનો રોમાંસ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ઋત્વિક શરમાળ છે, તેથી મીડિયાની સામે આવતા ગભરાય છે. થોડા દિવસો પહેલા જાણવા મળ્યુ કે નેહાની આંગળીમાં જે વીંટી દેખાય છે એ ઋત્વિકે આપી છે.

આ અંગે સૂત્રોનુ કહેવુ છે કે ઋત્વિકનુ માનવુ છે કે લગ્ન પહેલાનો રોમાંસ ઘણો થઈ ગયો, હવે લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ નેહા આ માટે તૈયાર નથી. નેહા લગ્ન કરવા માંગે છે પણ અત્યારે નહી.

નેહા વિચારે છે કે તેનુ કેરિયર હમણા ગાડીની જેમ દોડી રહ્યુ છે અને લગ્ન નામનુ સ્પીડ બ્રેકર દ્વારા એ તેમા રોક લગાવવા નથી માંગતી. નેહાના કેરિયરમાં કેટલો દમ છે એ બધા જાણે છે. પરંતુ નેહા કહી રહી છે તો બધાએ માનવુ પડશે. ભલે પછી એ અમે હોઈએ, તમે હોઈએ કે પછી ઋત્વિક હોય.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ઋત્વિક, નેહા, બોલીવુડ