લાંબા સમયથી બનીને તૈયાર 'અલાઉદ્દીન' છેવટે 30 ઓક્ટોબરના રોજ રજૂ થવા જ રહી છે. આ ફિલ્મના સ્પેશ્યલ ઈફેક્ટની ચર્ચા છે.
સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રિતેશ દેશમુખ અલાદીન બન્યા છે. જીનીનો રોલ અમિતાભ બચ્ચને ભજવ્યો છે, જ્યારે કે ખલનાયકના રૂપમાં સંજય દત્તને બતાડવામાં આવ્યા છે. ઈરોજ એંટરટેનમેંટ દ્વારા નિર્મિત આ ફિલ્મ બાળકો સાથે મોટેરાંઓને પણ આકર્ષિત કરી શકે છે