નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શિલ્પા-રાજની શનિવારે થઈ સગાઈ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
બોલીવુડની ચર્ચિત અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની શનિવારે સગાઈ થઈ. ઘણાં લાંબા સમયથી બંનેના લગ્નની વાતો થઈ રહી હતી. ઉદ્યોગપતિ રાજ કુંદ્રા અને શિલ્પાની મિત્રતા લગભગ બે વર્ષ પહેલા શરૂ થઈ હતી.

મોડલિંગ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનાર શિલ્પા સૌથી પહેલાં 1991માં લિમ્કાની એક જાહેરાતમાં દેખાણી હતી. તેણે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત 'બાજીગર' થી કરી હતી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શિલ્પા રાજની શનિવારે થઈ સગાઈ