નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શાહિદ સાથે ફિલ્મ નો પ્રોબ્લેમ-કરીના
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
શાહિદની સાથે કરીનાના પ્રેમ પ્રસંગને હજુ કોઈ વધુ સમય નથી વીત્યો, પરંતુ કરીના આ પર્સનલ અને પ્રોફેશનલ જીવનને જુદુ-જુદુ રાખતા શીખી ગઈ છે. શાહિદ કપૂરના પિતા પંકજ કપૂર જે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે તેમા હીરો શાહિદ જ હશે એ ખૂબ જ પહેલા નક્કી થઈ ચૂક્યુ છે. સમસ્યા હીરોઈનની છે. હવે મુશ્કેલી એ માટે છે કે પંકજ કપૂરે ફિલ્મની પટકથા કરીના કપૂરને ધ્યાનમાં મૂકીને લખી છે. હવે શાહિદ અને કરીના વચ્ચે મનમોટાવ થવાથી ફિલ્મનુ ગણિત ગરબડાઈ ગયુ છે. આવા સમયે જ્યારે કોઈએ બેબોને પૂછ્યુ તો તેણે ચોખ્ખી વાત કરી. બેબોના મુજબ જો પટકથા સારી હોય તો ના પાડવાનુ કોઈ કારણ જ નથી. બોલીવુડ સુંદરી કરીના કપૂરની વાતોથી લાગે છે તેનામાં જલ્દી પરિપક્વતા આવી રહી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કરીના, શાહિદ, ફિલ્મ, બોલીવુડ