નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અમૃતા રાવનો હોટ ફોટો શૂટ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

'વિવાહ' ફિલ્મના નિર્દેશક સૂરજ બડજાત્યએ એકવાર કહ્યુ હતુ કે છોકરાઓ એક નવવધુમાં જે વિશેષતાઓ શોધે છે, એ બધી અમૃતા રાવમાં છે. આ એક સંજોગની વાત છે કે પરફેક્ટ ઈંડિયન બ્રાઈડ શો માં અમૃતા જજની ભૂમિકા ભજવી રહી છે.

લાગે છે કે સીધી સાદી છોકરીની ઈમેજથી અમૃતા કંટાળી ચૂકી છે. એ બતાવવા માંગે છે કે તે પણ હોટ દેખાવવામાં અન્ય અભિનેત્રીઓ કરતા ઓછી નથી. 'શોર્ટકટ' ફિલ્મમાં તેણે આ સાબિત કરવાની કોશિશ કરી હતી.

તાજેતરમાં 'ધ મેન'(નવેમ્બર 2009) પત્રિકાના 'વેડિંગ સ્પેશ્યલ' અંક માટે અમૃતા રાવે હોટ ફોટો શૂટ(વીડિયો જુઓ)કરાવ્યુ. આ પત્રિકા માટે આપેલ એક ઈંટરવ્યુમાં અમૃતાએ પોતાના ખુલા વિચારો રજૂ કરી સૌને ચોંકાવી દીધા.

IFM
અમૃતા લગ્ન પહેલા સેક્સને ખરાબ માનતી નથી. તે કહે છે કે 'મને લગ્ન પહેલા સેક્સ કરવામાં કોઈ ખરાબી દેખાતી નથી. જો પ્રેમી-પ્રેમિકા વચ્ચે રોમાંસ હોય તો બંને વચ્ચે શારીરિક આકર્ષણ હોવુ સ્વભાવિક છે. જો બંને પાટનર્સ તેમા સહજતા અનુભવતા હોય અને સાવધાની રાખતા હોય તો નિર્ણય તેમના પર છોડી દેવો જોઈએ.'
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અમૃતા રાવ, હોટ ફોટો, વિવાહ, વેંડિગ સ્પેશ્યલ, ધ મેન