નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » 'થ્રી ઈડિયટ્સ' : શિક્ષક બન્યા કોરિયોગ્રાફર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
રાજૂ હીરાની બોલીવુડના સામાન્ય નિર્દેશકોથી જુદુ કામ કરે છે. 'થ્રી ઈડિયટ્સ'ના ગીત 'ઓલ ઈઝ વેલ'ને કોરિયોગ્રાફ કરવાની વાત આવીત ઓ તેમણે પ્રોફેશનલ કોરિયોગ્રાફરની સેવા લેવાની ના પાડી દીધી. તેના બદલે તેમણે મુંબઈના માટુંગા સ્થિત ડોન બોસ્કોના એક શાળાના ટીચર પાસે ગીત કોરિયોગ્રાફ કરાવડાવ્યુ.

રાજૂ હીરાનીની ઈચ્છા હતી કે આ ગીતમાં જે ભાવનારો છે એ ત્યારે જ દેખાય શકે છે જ્યારે આને કોઈ એવો વ્યક્તિ કોરિયોગ્રાફ કરે જે પ્રોફેશનલ ન હોય. આ ગીતને આમિર ખાન, શરમન જોશી અને માધવન પર ફિલ્માવ્યુ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કોરિયોગ્રાફર, થ્રી ઈડિયટસ