નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » નીલે પોતાની ગર્લફ્રેંડને 'જેલ' બતાવી
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

'
IFM
જેલ' રજૂ થતા પહેલા નીલ નિતિન મુકેશે પોતાના પરિવાર માટે 'જેલ'નો વિશેષ શો રાખ્યો, જેમા તેની ગર્લફેંડ પ્રિયંકા ભાટિયાનો પણ સમાવેશ થતો હતો. નીલને લાગે છે કે તેણે 'જેલ'માં યાદગાર અભિનય કર્યો છે, તેથી તે ઈચ્છે છે કે તેના ખાસ લોકો પણ આ ફિલ્મ જુએ.

બોક્સ ઓફિસ પર 'જેલ' બહેલ ફ્લોપ થઈ ગઈ હોય, પરંતુ નીલને એ વાતની ખુશી છે કે તેની ગર્લફ્રેંડને 'જેલ' ખૂબ જ ગમી અને ખાસ કરીને તેને નીલનો અભિનય પસંદ આવ્યો.

પ્રિયંકાએ ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે અને બંનેના ઘરના લોકો એકબીજાને પસંદ કરે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: નીલ, જેલ, ગર્લફ્રેંડ, પ્રિયંકા ભાટિયા