નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અસિનને જોઈએ સ્વતંત્રતા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
જમાનો બદલાઈ ગયો છે એ ફિલ્મ ઉદ્યોગમાં પણ જોઈ શકાય છે. આ વખતે આ ફેરફાર દક્ષિણ ભારતીય ફિલ્મોમાંથી બોલીવુડમાં આવેલી અસિન અએન તેના માતા-પિતા વચ્ચે ચાલી રહેલ ખેંચતાણમાં જોઈ શકાય છે. આ વાત જૂની થઈ ગઈ છે કે અસિને મુંબઈમાં ઘર ખરીદીને ત્યાં જ રહેવાનુ શરૂ કરી દીધુ છે. બોલીવુડમાં ભવિષ્ય બનાવવા માટે આ જરૂરી પણ હતુ. પણ હવે બીજા જરૂરી કામ અસિનના મા-બાપને પસંદ નથી આવી રહ્યા . જેમા ખાસ સમસ્યા અભિનેતાઓ સાથે અસિનની નિકટતા છે. દક્ષિણ ભારતીય પરિવારને પોતાની પુત્રીની આ અદા ગમતી નથી. બીજી બાજુ અસિનને ઘરના લોકોની રોકટોક પસંદ નથી. જોઈએ હવે આ શીત યુધ્ધ શુ રંગ લાવે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અસિન, સ્વતંત્રતા