નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » કુર્બાન ગંભીર ફિલ્મ નથી : રેસિલ ડિસિલ્વા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

P.R
સેફ અલી અને કરીના કપૂર અભિનીત 'કુર્બાન'ની એડિટીંગ પૂરી થઈ ગઈ છે અને આ ફિલ્મ 2 કલાક 37 મિનિટ લાંબી છે. મલ્ટીપ્લેક્સવાળા 2 કલાકથી લાંબી ફિલ્મોથી ખુશ નથી થતા. ખાસ કરીને ગંભીર મિજાજની ફિલ્મોથી. તેમનુ માનવુ છે કે દર્શક આ પ્રકારની લાંબી ફિલ્મો જોવી પસંદ નથી કરતા. તાજેતરમાં જ પ્રસારિત થયેલી 'જેલ' આનુ ઉદાહરણ છે.

પોતાની ફિલ્મનો બચાવ કરતા 'કુર્બાન'ના નિર્દેશક રેસિલ ડિસિલ્વાનુ કહેવુ છે કે તેમની ફિલ્મ ગંભીર નથી. તેઓ કહે છે એક આ ગંભીર મુદ્દો જરૂર ઉઠાવે છે, પરંતુ આતંકવાદ અપ્ર બનેલ ડોક્યૂમેંટી નથી. આને ઝડપી ગતિવાળી થ્રીલર ફિલ્મના રૂપમાં બનાવવામાં આવી છે.

સાથે જ તેઓ એવુ પણ કહે છે કે આ સંયોગની વાત છે કે ફિલ્મ આવા સમય રજૂ થઈ રહી છે જ્યારે મુંબઈ પર થયેલ આતંકી હુમલાને એક વર્ષ પુરૂ થઈ રહ્યુ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કુર્બાન, સેફ, કરીના