નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » બિગ બોસમાં કમાલ ખાનનું પુનરાગમન
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

બિગ બોસમાં પોતાના ખરાબ વ્યવહારના કારણે બહાર કાઢી મૂકવામાં આવેલા કમાલ ખાનને એક વાર ફરીથી બિગ બોસમાં પ્રવેશ મળી ગયો છે.

ગુરૂવારે સવારે ઘરના સભ્યોના ઉઠશે એ પહેલા કમાલ ખાનને ઘરમાં પ્રવેશ આપી દેવામાં આવશે. કમાલ ખાનને ઘરમાં વાઈલ્ડ કાર્ડ એંટ્રી આપવામાં આવી રહી છે.

પહેલા કહેવામાં આવતું હતું કે, વાઈલ્ડ કાર્ડ મારફત તનાજનું પુનરાગમન ફરી થઈ શકે છે. કમાલ ખાનને ઘરના સભ્યો સાથે ખરાબ વર્તનના પગલે ઘરમાંથી બહાર કરી દેવામાં આવ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બિગ બોસ, કમાલ ખાન