નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » દબાણને લીધે 'પા' નું પ્રીમિયર રદ્દ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'પા' નું લંડન અને
Paa
IFM
IFM
દુબઈમાં પ્રીમિયર રદ્દ કરી દેવામાં આવ્યું છે પરંતુ ફિલ્મ અભિનેતાનું કહેવું છે કે, હાલ તે મુંબઈમાં આયોજિત થનારા સમારોહની તે રાહ જોઈ રહ્યાં છે જેમાં આમિરખાન અને શાહરૂખ ખાન પણ હાજરી આપશે.


અમિતાભે પોતાના બ્લોગ પર લખ્યું છે કે, લંડન અને દુબઈમાં આયોજિત થનારું ફિલ્મનું પ્રીમિયર રદ્દ કરી દેવામાં આવ્યું છે ત્યા કેટલાયે મુદ્દાઓ ઉપસ્થિત થયાં અને અતિશય દબાણ અને પરિસ્થિતિઓમાં ત્યાં જવું પણ બુદ્ધિમાની નહીં ગણાય.

તેમનું કહેવું છે કે, મુંબઈમાં આઈમેક્સ વડાલામાં ત્રણ ડિસેમ્બરના રોજ ફિલ્મનું પ્રીમિયર થશે અને આમિર તથા શાહરૂખે તેમાં હાજરી આપવાનું આશ્વાસન આપ્યું છે. અમિતાભ બચ્ચન ફિલ્મના પ્રચાર કાર્યક્રમો સિવાય 'બચ્ચન સંધ્યા' ની તૈયારીઓમાં વ્યસ્ત છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: પા, પ્રીમિયર, અમિતાભ બચ્ચન, આમિર ખાન