નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » માધુરી બનશે ઈન્દિરા ગાંઘી
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
ફિલ્મ નિર્દેશક કૃષ્ણા શાહ ઈન્દિરા ગાંઘીના જીવન પર એક ફિલ્મ બનાવવા માંગે છે અને ઈન્દિરા ગાંઘીની ભૂમિકા માટે તેમણે માધુરી દીક્ષિત સાથે વાતચીત કરી છે. માધુરીનુ કહેવુ છે કે તેમણે કૃષ્ણા સાથે આ અંગે વાતચીત કરી છે, પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયુ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે લગ્ન પછી માધુરી અમેરિકા જઈને વસી છે. 'આજા નચ લે' દ્વારા તેણે બોલીવુડમાં કમબેક કરવાની કોશિશ કરી પરંતુ ફિલ્મને બોક્સ ઓફિસ પર ધાર્યા મુજબની સફળતા ન મળી.

1978માં ફ્લોપ ફિલ્મ 'શાલીમાર' બનાવનારા કૃષ્ણા શાહે ઈન્દિરા ગાંઘી વિશે ઘણુ રિસર્ચ કર્યુ છે અને તેઓ ફિલ્મ બનાવવા તૈયાર છે. પરંતુ તેમણે અત્યાર સુધી કોંગ્રેસ અને સોનિયા ગાંઘી સાથે આ અંગે વાતચીત નથી કરી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: માધુરી, ઈન્દિરા, કોંગ્રેસ, સોનિયા, કૃષ્ણા શાહ