નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શિલ્પા, રાજના રિસેપ્શનમાં કલાકારોનો મેળો
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
મુંબઈમાં બોલીવુડ અભિનેત્રે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનુ લગ્નનુ રિસેપ્શન થયુ. આ રિસેપ્શન પાર્ટીમાં બોલીવુદ કલાકારોનો મેળો લાગ્યો. રંગારંગ કાર્યક્રમમાં બોલીવુડથી લઈને ઉદ્યોગ જગતે પણ હાજરી આપી.

શિલ્પાના લગ્નનુ રિસેપ્શનનુ આયોજન મુંબઈના ગ્રેંડ હયાત હોટલમાં કરવામાં આવ્યુ. શિલ્પા-રાજના લગ્નના રિસેપ્શનમાં સહારા ઈંડિયા પરિવારના મુખ્ય અભિભાવક અને પ્રબંધ કાર્યકર્તા 'સહારાશ્રી' સુબ્રત રાયે સહારા સહિત ઉદ્યોગ જગતની ઘણી જાણીતી હસ્તિઓ પણ આવી.

બ્રિટનના ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની સાથે શિલ્પાનુ લગ્ન 22 નવેમ્બરના રોજ ખંડાલાના બાવા ફાર્મ હાઉસમાં થયુ હતુ.

રિસેપ્શનમાં બોલીવુડમાંથી બિગ બી અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય, શાહરૂખ ખાન, ફરદીન ખન, જૈકી શ્રોફ, મધુર ભંડારકર અને કંગના રાનાવત જેવા ઘણા કલાકારો હાજર રહ્યા. કેદ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: રિસેપ્શન, અભિનેત્રી