નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » આમિરે શાહરૂખના બાળકોની માફી માંગી
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
બોલીવુડ અભિનેતા આમિર ખાને શાહરૂખ ખાનના બાળકોની માફી માંગી છે. વાત એમ છે કે બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના કૂતરાનુ નામ શાહરૂખ છે. એક દિવસ જ્યારે તે આમિરના પગ ચાટી રહ્યો હતો ત્યારે આમિરે પોતાના બ્લોગમાં લખ્યુ હતુ કે શાહરૂખ તેમના પગ ચાટી રહ્યો છે. આ વાતને લઈને આમિરે પોતાનાથી નારાજ એવા શાહરૂખના બાળકોની માફી માંગી છે, પરંતુ અત્યાર સુધી શાહરૂખની માફી નથી માંગી.
IFM
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: આમિર ખાન, શાહરૂખ ખાન, માફી