નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શાહરૂખ ખાન પોર્ન સ્ટાર બનવા માંગે છે
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
મેનેજમેંટ ગુરૂ અરિદમ ચૌઘરીના પુસ્તક 'ડિસ્કવર ધ ડાયમંડ ઈન યૂ'ના ઉદ્દઘાટનના અવસર પર કિંગ ખાન શાહરૂખે પોતાની એક અનોખી ઈચ્છા રજો કરી હાજર બધા લોકોને ચોંકાવી દીધા. શાહરૂખે કહ્યુ - હુ પોર્ન સ્ટાર બનીને દુનિયા પર છવાય જવા માંગુ છુ.'

શાહરૂખે આગળ એ પણ કહ્યુ કે - હુ હંમેશા એક પોર્ન સ્ટાર બનવા માંગતો હતો અને આ ભૂમિકાની બધી ખૂબીઓને સંપૂર્ણ સકારાત્મકતાથી ભજવવા માંગુ છુ. મારો દાવો છે કે હુ દુનિયાનો સૌથી મોટો પોર્ન સ્ટાર બનીશ.

સિલવેસ્ટર સ્ટેલોનનુ ઉદાહરણ આપતા શાહરૂખે કહ્યુ કે સિલ્વેસ્ટર હોલીવુડમાં છવાય જતા પહેલા પોર્ન ફિલ્મોમાં કામ કરતા હતા.

આ વાત ત્યારે શરૂ થઈ જ્યારે અરિદમ ચૌધરીએ પોતાના પુસ્તકના અંશ દ્વારા ઉદાહરણ આપ્યુ કે સિલવેસ્ટર કેવી રીતે પોર્ન સ્ટારથી હોલીવુડ સ્ટાર બની ગયા. આને મજાકમાં લેતા શાહરૂખે કહ્યુ કે મારા જેવા ખરાબ વિદ્યાર્થીઓ સારા ઉદાહરણોથી ખોટી પ્રેરણા લઈ શકે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શાહરૂખ ખાન, પોર્ન સ્ટાર