નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » જોન અબ્રાહમનો આજે જન્મદિવસ
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

જન્મદિવસનું આગવું મહત્વ છે. જન્મદિવસ એટલે એ સમય જ્યારે
john
IFM
IFM
તમે આ દુનિયામાં આગમન કર્યું જ્યારે તમે આ દુનિયામાં સૌથી પ્રથમ વખત શ્વાસ લીધા. આજે બોલિવુડના એક હોટેસ્ટ અભિનેતાનો જન્મદિવસ છે જેને આપણે બધા જોન અબ્રાહમના નામે ઓળખીએ છીએ.


મોડલિંગ થકી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા જોન અબ્રાહમે વર્ષ 2003 માં આવેલી જિસ્મ ફિલ્મ થકી બોલિવુડની દુનિયામાં પોતાનું પ્રથમ ડગલું માંડ્યું હતું.

બાદમાં જોને પોતાની પ્રથમ કોમર્શિયલ ફિલ્મ 'ધૂમ' થકી સમગ્ર બોલિવુડમાં ધૂમ મચાવી દીધી. આ ફિલ્મ ખુબ જ સફળ રહી. જોનને 'ધૂમ' અને 'ઝીંદા' જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવવા બદલ બે ફિલ્મફેર નોમિનેશન પણ મળ્યાં છે.

ગત વર્ષે જોને ન્યૂયોર્ક, દોસ્તાના જેવી સફળ ફિલ્મો પણ આપી અને આવનારા દિવસોમાં તેમની મોટી ફિલ્મો રૂપેરી પડદે રજૂ થવા માટે જઈ રહી છે.

આજના આ ખાસ દિવસે અમે આપને જોન અબ્રાહમને જન્મદિવસની શુભકામના પાઠવવાની તક આપીએ છીએ. તમે નીચે આપેલી ફિડબેકની કોલમ થકી આ અભિનેતાને જન્મદિવસની શુભકામના મોકલી શકો છો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: જોન અબ્રાહમ, જન્મદિવસ