નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સેફ અને કરીનાના લગ્નથી શર્મિલાને કોઈ વાંધો નથી
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
બોલીવુડ અભિનેતા સેફ અલી ખાન અને ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરના લગ્નને લઈને માતા શર્મિલા ટેગોરને કોઈ વાંધો નથી, આ બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. આ ખુશખબર સેફ અલી ખાનની માતા શર્મિલા ટેગોરે જોધપુરમાં આપી.

IFM
સેફ અને કરીનાની કેમેસ્ટ્રી લાંબા સમયથી સારી ચાલવાને કારણે ટૂંક સમયમાં જ તેમના લગ્ન કરવાની ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ કપૂર ખાનદાન અને પટૌડી ખાનદાન તરફથી ક્યારેય લગ્ન થવાની વાતને સ્વીકારાઈ નહોતી. પરંતુ સેંસર બોર્ડની બેઠકમાં ભાગ લેવા જોઘપુર આવેલી શર્મિલા ટૈગોરે રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા સ્વીકાર કર્યુ કે બંનેના લગ્નથી તેમને કોઈ વાંધો નથી અને બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કરીના, સેફ, લગ્ન, શર્મિલા