નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » હાઉસફુલમાં લાવારિસનુ ગીત
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
લાગે છે કે આજકાલ સંગીતકાર સારી ધુન નથી બનાવી રહ્યા તેથી વર્તમાન ફિલ્મોમાં જૂના ગીતોનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. 1981માં પ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત 'લાવારિસ' રજૂ થઈ હતી, જેના બધા ગીત આજે પણ સાંભળી શકાય છે. આ હિટ ગીતોમાંથી એક છે 'અપની તો જૈસે, તૈસે, થોડી ઐસે યા વૈસે'. આ ગીતનો ઉપયોગ નિર્માતા સાજિદ નડિયાદવાલા પોતાની આગામી ફિલ્મ 'હાઉસફુલ'માં કરવા જઈ રહ્યા છે. આનો ઉપયોગ પ્રમોશનલ સોંગના રૂપમાં ઉપયોગ કરવામાં આવશે અને ભવ્ય રીતે આનુ ફિલ્માંકન કરવામાં આવશે. 'હાઉસફુલ'માં અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ છે. તેમની સાથે બોલીવુડની કોઈ ટોપ નાયિકાને આ ગીતમાં લેવામાં આવશે.

કંઈક આવો જ પ્રયોગ રોહન સિપ્પી પણ પોતાની આગામી ફિલ્મ કરવાના છે. 'હરે રામા હરે કૃષ્ણા'નુ સુપરહિટ ગીત 'દમ મારો દમ'નો પ્રયોગ નવા અંદાજમાં પોતાની ફિલ્મમાં રજૂ કરશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સંગીતકાર, ધુન, લાવારિસ, હાઉસફુલ, જૂના ગીત