નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » રાખી ગુલજારના ઘરે 50 લાખની ચોરી
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

ફિલ્મ અભિનેત્રી રાખી ગુલજારના ઘરે શનિવારે રાત્રે લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે, આશરે 50 લાખ રૂપિયા ચોરવામાં આવ્યાં છે.

અ મુદ્દે વધુ માહિતી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, ચોરીની ઘટના કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા પાર પાડવામાં આવી છે. રાખીના ઘરની બહાર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. પોલીસનું કહેવું છે કે, ઘરનું તાળું તોડીને ચોરી કરવામાં આવી.

ખુદ રાખી ગુલજાર આશરે એક સપ્તાહ માટે ઘરથી બહાર ગઈ છે. શરૂઆતી તપાસમાં પોલીસે શકના આધારે બે લોકોની ધરપકડ કરી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: રાખી ગુલજાર, ચોરી