નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » જ્યારે કેટરીના ટોપ સરકવા માંડ્યુ
સમાચાર/ગપસપ
Bookmark and Share Feedback Print
 

IFM
દિલ્લીમાં એક વેપારીના પુત્રના લગ્નમાં નાચવા પહોંચેલી કેટરીના એક શરમજનક સ્થિતિનો સામનો કરતા બચી ગઈ. વાત એમ છે કે કેટરીનાએ આ લગ્નમાં 20 મિનિટના નૃત્યની રજૂઆત કરી. જેને માટે તેને 50 લાખ રૂપિયા મળ્યા.

સૂત્રોના કહેવા મુજબ કેટરીના નાચવામાં એટલી મગ્ન થઈ ગઈ કે તેને કપડાનો ખ્યાલ જ ન રહ્યો, અને નાચતાં-નાચતાં તેનુ ટોપ નીચે સરકવા લાગ્યુ. ત્યાં હાજર લોકોએ તરત જ કેટરીનાનુ ધ્યાન તે તરફ દોર્યુ ત્યારે તેણે પરિસ્થિતિને સાચવી લીધી. આ મોંધા લગ્નમાં સંગીતકાર વિશાલ ઉપરાંત અભિનેતા અભય દેઓલ પણ હાજર હતા.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કેટરીના, ટોપ સરક્યુ, લગ્નમાં ડાંસ