ઈશાએ 'આઈએએનએસ'ને જણાવ્યુ, 'મારા હાલ જ લગ્ન થયા છે, આ કારણથી હાલ મને ઘર વસાવવામાં થોડો સમય લાગશે. જો કે હાલ મારી પાસે એક પ્રોજેક્ટ છે. હાલ કોએ પ્રોજેક્ટ પર કામ કરવાનો મારો ઈરાદો નથી. મારી પ્રાથમિકતા ખુદને સ્થાપિત કરવાની છે.
ઈશા ટૂંક સમયમાં જ 'હેલો ડાર્લિંગ' ફિલ્મ દ્વારા બીજીવાર પડદાં પર જોવા મળશે.