કેલેંડરમા સેક્સી સોનાક્ષી

IFM

દબંગ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ડબ્બો રતનાનીના 2011ના કેલેંડરમાં પ્રથમવાર જોવા મળશે. બતાવાય રહ્યુ છે કે સેક્સી સોનાક્ષી સિન્હાને કારણે કેલેંડર વધુ સેક્સી લાગી રહ્યુ છે

ડબ્બૂ રતનાનીના કેલેંડરની તેમના પ્રશંસકો આતુરતાથી રાહ જોતા હોય છે. ડબ્બૂ રતનાનીનુ 2011નુ કેલેંડર રજૂ થઈ ચુક્યુ છે. ડબ્બૂ રતનાનીના આ કેલેંડરની ખૂબ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રી સોનાક્ષી આ સ્ટાર કેલેંડરમાં પહેલીવાર જોવા મળી રહી છે. એવુ બતાવાય રહ્યુ છે કે તેમના ફોટા જોવા લાયક છે. સોનક્ષીએ પોતાના ફોટો માઈક્રો બ્લોગિંગ પર અપલોડ પણ કર્યા છે સોનાક્ષીનુ કહેવુ છે એક ફોટો શૂટ પછી હુ ડબ્બૂ રતનાનીથી ખૂબ જ પ્રભાવિત છુ અને કેલેંડર જોઈને પોતાની જાતથી પણ પ્રભાવિત છુ.

કેલેંડર માટે સોનાક્ષીએ અપરંપરાગત ગોલ્ડન પોશાકમાં સમુદ્ર કિનારે ખૂબ જ હોટ પોઝ આપ્યો છે.

આ પણ વાંચો :  

Cricket Scorecard

Widgets Magazine

મંથન

ગરમીમાં તાજગી આપતુ તરબૂચનું શરબત

સામગ્રી - 5 ગલાસ શરબત બનાવવા માટે - તરબૂચ ૨ થી 2.5 કિગ્રા. - લીંબુ-૧ - બરફ ના ક્યુબ્સ ૧ કપ ...

હુ રાગિણી એમએમએસ 3માં પણ અભિનય કરવા તૈયાર છુ - સની લિયોન

sunny leone

અભિનેત્રી સની લિયોને પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રાગિણી એમએમએસ-2 મળેલી પ્રતિક્રિયા પછી ત્રીજી ...

નવીનતમ

હુ રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગુ છુ - આલિયા ભટ્ટ

- અભિનેત્રી આલિયા ભટ્ટનું કહેવું છે કે બાલીવુડ સ્ટાર રણવીર કપૂર મોહક છે અને તે તેની સાથે લગ્ન કરવા ...

ગુજરાતી જોક્સ - નીચલી કોર્ટ

વકીલ પુત્રે કહ્યુ પપ્પા મમ્મીએ મને માર્યુ જો ભાઇ ઉપલી કોર્ટે કરેલી સજા વિશે નીચેલી કોર્ટમાં અપીલ ...

Widgets Magazine