દિલિપકુમાર | કેટરીના કેફ | સલમાન ખાન | સમાચાર/ગપસપ | નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » લેડી ગાગાનો નવો બોયફ્રેંડ ટેલર કિન્ની
P.R

પોપ સ્ટાર લેડી ગાગા કેલિફોર્નિયામાં પોતાના નવા બોયફ્રેન્ડ ટેલર કિન્ની સાથે જાહેરમાં દેખાઈ હતી.

25 વર્ષીય ગાગા 'યુ એન્ડ આઈ'માં તેના પ્રેમીના રોલમાં જોવા મળેલા 'ધ વેમ્પાયર ડાયરીઝ'ના એક્ટર સાથે હતી આ વર્ષે જુલાઈમાં જોવા મળી હતી.

25મી ડિસેમ્બરે કેલિફોર્નિયામાં બન્ને હાથમાં હાથ નાંખીને ફરતા હોય તેવા ફોટોગ્રાફ જોવા મળ્યા હતાં.

એક વેબસાઈટના જણાવ્યા અનુસાર, બન્નેએ તેમના બીચ હાઉસ પર ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી.
WebduniaWebdunia