શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

ડેંજરસ ઈશ્કનુ ટ્રેલર

ડેંજરસ ઈશ્ક અગિયાર મે ના રોજ રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મ દ્વારા કરિશ્મા કપૂર વર્ષો પછી જોવા મળશે. કરિશ્માનું કહેવુ છે કે આ તેમનું કમબેક ન માનવુ જોઈએ, કારણ કે તે મેટરનીટિ લીવ પર હતી.

ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટએ કર્યુ છે. આ એક થ્રિલર ફિલ્મ છે. જેમા એક પ્રેમિકા પોતાના પ્રેમીને બચાવવા માટે અગાઉના જન્મોની યાત્રા કરે છે.