નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  કલાકારોની પ્રોફાઇલ > હેપી બર્થ-ડે કિંગ ખાન (સ્લાઈડ શો)
કલાકારોની પ્રોફાઇલ
IFM

બાળપણમાં શાહરૂખને તેના મિત્રોએ મોટા-મોટા તાળા સરળતાથી કેવી રીતે ખોલવામાં આવે છે, તે ફોર્મૂલા સમજાવ્યો હતો. શાહરૂખે તેને ઘણી વાર અજમાવ્યો પણ હતો.

શાહરૂખ પોતાની પત્ની ગૌરીને ઘરમાં ગૌરી-માઁ કહીને બોલાવે છે.

દિલ્લીની રામલીલામાં શાહરૂખે હનુમાનજીનો રોલ ભજવીને અભિનયનો પહેલો પાઠ ભણાવ્યો હતો.
1|2|3|4|5>>