સંતા-બંતા | બાળકો | વધુ જોક્સ | સ્ત્રી-પુરુષ
મુખપૃષ્ઠ » મનોરંજન » જોક્સ (Gujarati Jokes)
jokes
ND
N.D
લૂંટારુ
એક બેંકમાં લૂટારુઓ આવ્યા. લૂંટારૂઓ ચોરી કરી જઈ રહ્યા હતા, જતા-જતા તેમણે એક વ્યક્તિના માથા પર પિસ્તોલ તાકીને પૂછ્યુ - તે અમને ચોરી કરતા જોયા છે ? પેલાએ હા પાડી તો તેને ગોળીથી ઉડાવી દીધો. હવે એ લૂંટારૂ મગન પાસે આવ્યો અને બોલ્યો - શુ તે અમને બેંક લૂંટતા જોયા છે ? મગન - નહી, મેં તમને નથી જોયા પણ(પોતાની પત્ની તરફ ઈશારો કરીને) આણે જરૂર જોયા છે.
jokes
W.D
જીવનભરનો સાથ
મગન - બોલ યાર, આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે, પત્ની કે પ્રેમિકા ? છગન - આમ તો બંને સાથ આપે, પણ જો બંન્નેને એકબીજા વિશે ખબર પડી જાય તો બંનેમાંથી એકપણ નહી.
આગળ વાંચો
jokes
N.D
મનોકામના
એક કૂવા વિશે એવી માન્યતા હતી કે તેમા સિક્કો નાખીને જે માંગવામાં આવે એ ઈચ્છા પૂરી થઈ જતી હતી. એક પતિ-પત્ની ત્યાં ગયા. સૌ પ્રથમ પતિએ સિક્કો નાખી પ્રાર્થના કરી અને ત્યાંથી સરકી ગયો. હવે પત્ની ગઈ, વધુ નમવાને કારણે એ અંદર પડી ગઈ. પતિ ખૂબ ખુશ થઈ ગયો અને બોલ્યો - અરે આ તો ખરેખર ચમત્કારી કૂવો છે. મારી મનોકામના તરત જ પૂરી કરી નાખી.
• મદદ કે મોજ • સમય
• મારા ડેડી • ફોન
• તીર્થયાત્રા • ઓળખાણ