મુખપૃષ્ઠ > મનોરંજન > જોક્સ > બાળકો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુરૂની આજ્ઞા

મોહન - પિતાજી, ગુરૂજનોની આજ્ઞાનુ પાલન કરવુ જોઈએને ?
પિતા - જરૂર બેટા.
મોહન - તો પછી મારા ગુરૂજી કહે છે કે હું ફરી છઠ્ઠા ધોરણમાં બેસી જઉ. માની લઉ પિતાજી.


ઘણું બધુ
મમ્મીનુ ઈનામ
હોશિયાર....
કાંટાથી બચવાનો ઉપાય
પિતા પુત્ર
લેટરબોક્સ
વફાદાર કૂતરું