ગાય પર નિબંધ


શિક્ષકે વર્ગમાં બધાને કહ્યું કે - "આવતીકાલે બધા ઉપર એક નિબંઘ લખી લાવજો."
બીજે દિવસે બધાને લખેલી નોટ બહાર કાઢવા કહ્યુ, ગટ્ટુની પાસે જઈને જોયુ તો તેના હાથ પર પાટો હતો.
શિક્ષકે પૂછ્યુ - 'કેમ આ શુ થયુ ? નિબંધ લખવો ન પડે એટલે એક નવુ નાટક ?'
ગટ્ટુ બોલ્યો - 'નહિ નહિ હુ તો લેશન કરતો હતો પણ !'
શિક્ષકે કહ્યું - 'તો એમા હાથ કેવી રીતે ભાંગે ?'
ગટ્ટુ બોલ્યો - "તમે કહ્યું હતું કે ગાય પર નિબંધ લખી લાવવો બરાબર્ ? હુ તો એમ જ કરતો હતો પણ જેવો મે ગાય પર બેસીને નિબંધ લખવો શરુ કર્યો કે તરત ગાયે મને શિંગડુ માર્યું. અને હું તેના પરથી પડી ગયો. જેના કારણે મારો હાથ ભાંગી ગયો."

આ પણ વાંચો :  

Cricket Scorecard

Widgets Magazine

મંથન

ગરમીમાં તાજગી આપતુ તરબૂચનું શરબત

સામગ્રી - 5 ગલાસ શરબત બનાવવા માટે - તરબૂચ ૨ થી 2.5 કિગ્રા. - લીંબુ-૧ - બરફ ના ક્યુબ્સ ૧ કપ ...

હુ રાગિણી એમએમએસ 3માં પણ અભિનય કરવા તૈયાર છુ - સની લિયોન

sunny leone

અભિનેત્રી સની લિયોને પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રાગિણી એમએમએસ-2 મળેલી પ્રતિક્રિયા પછી ત્રીજી ...

નવીનતમ

હુ રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગુ છુ - આલિયા ભટ્ટ

- અભિનેત્રી આલિયા ભટ્ટનું કહેવું છે કે બાલીવુડ સ્ટાર રણવીર કપૂર મોહક છે અને તે તેની સાથે લગ્ન કરવા ...

ગુજરાતી જોક્સ - નીચલી કોર્ટ

વકીલ પુત્રે કહ્યુ પપ્પા મમ્મીએ મને માર્યુ જો ભાઇ ઉપલી કોર્ટે કરેલી સજા વિશે નીચેલી કોર્ટમાં અપીલ ...

Widgets Magazine