મુખપૃષ્ઠ > મનોરંજન > જોક્સ > સ્ત્રી-પુરુષ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિશ્વાસઘાત

પત્ની મરી રહી હતી. તેણે પતિને પાસે બોલાવીને ગળગળા સ્વરે કહ્યુ - પ્રાણનાથ હું જઈ રહી છુ. મરતાં પહેલા હું મારા બધા ગુન્હ તમારી સામે કબૂલ કરવા માંગુ છુ. મેં જ તમારી સૂટકેસમાંથી દસહજાર રૂપિયા લીધા હતા. હું તમારા મિત્રને ચોરી છૂપે મળતી હતી. હું જ તમારા કાળા ઘનની સૂચના ઈંકમ ટેક્ષ વિભાગને આપી હતી. મેં જ...

પતિ વચ્ચે જ બોલ્યો - છોડો ડાર્લિંગ હવે વીતી વાતોને ભૂલાવી દો.જે થઈ ગયુ તે થઈ ગયુ. આમ તો હું જ તને ઝેર આપ્યુ છે, જેને કારણે તુ મરી રહી છે.
ઘણું બધુ
આંધળો પ્રેમ
સમસ્યા
વિસ્ફોટક વસ્તુ
અસમર્થ
સિનેમાહોલમાં
બીજી નજરનો પ્રેમ