મુખપૃષ્ઠ > મનોરંજન > જોક્સ > સ્ત્રી-પુરુષ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સાચુ વેતન

વૃધ્ધ પતિ પત્ની પોતાના લગ્નની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. એક પત્રનો રિપોર્ટર તેમનો ઈંટરવ્યુ લેવા આવ્યો - મેં સાંભળ્યુ છે કે રંગનાથન જી, તમે ફક્ત 1575 રૂપિયાના માસિક વેતન પર તમારા સાત છોકરાઓ અને ચાર છોકરીઓનુ પાલન કર્યુ છે.
વૃધ્ધ તરત જ ગભરાઈને બોલ્યો - શ....શ... ચૂપ.. આટલા જોરથી ન બોલતા. શુ તમે અમરી આ અવસ્થામાં ફજેતી કરવા માંગો છો. મારી પત્નીનો તો એ વિચાર છે કે મને ફક્ત 1250 રૂપિયાજ મળે છે.

ઘણું બધુ
વિશ્વાસઘાત
આંધળો પ્રેમ
સમસ્યા
વિસ્ફોટક વસ્તુ
અસમર્થ
સિનેમાહોલમાં