મુખપૃષ્ઠ > મનોરંજન > જોક્સ > સ્ત્રી-પુરુષ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સંગીત પ્રેમી કે ...

કલબમાં પત્તાંની રમત રમી રહ્યા હતા. એક સિપાહીએ પોતાની ઘડિયાળ જોઈ અને પત્તા ફેકી દીધા.
મિત્રો બોલ્યા - શુ થયુ ?
હુ નીકળુ છુ, બરાબર આઠ વાગે પંડિતજીનો ટીવી પર સિતાર વાદનનો કાર્યક્રમ છે, મને બરાબર આઠ વાગે પહોંચવાનુ છે.
અરે વાહ, અમને નહોતી ખબર કે તુ સંગીતનો આટલો શોખીન છે.
હું સંગીતનો નહી, પંડિતજીની પત્નીનો પ્રેમી છુ, મને આઠ વાગે પંડિતજીન ઘરે પહોંચવાનુ છે.

ઘણું બધુ
સાચુ વેતન
વિશ્વાસઘાત
આંધળો પ્રેમ
સમસ્યા
વિસ્ફોટક વસ્તુ
અસમર્થ