સંતા-બંતા
સ્ત્રી-પુરુષ
બાળકો
વધુ જોક્સ
મુખપૃષ્ઠ
>
મનોરંજન
>
જોક્સ
>
સ્ત્રી-પુરુષ
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
રેલ્વેના ગાર્ડ
એક પત્નીએ સોંદર્ય પ્રસાધનોની દુકાનના વિક્રેતાને કહ્યુ - મને લીલા રંગની લિપસ્ટિક જોઈએ.
દુકાનદાર બોલ્યો - લીલી જ કેમ ? આ રંગની લિપસ્ટિક હોઠો પર ગંદી લાગે છે.
પત્નીએ શરમાતા કહ્યુ - વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે.
ઘણું બધુ
•
વાત નહી પચે
•
સંગીત પ્રેમી કે ...
•
સાચુ વેતન
•
વિશ્વાસઘાત
•
આંધળો પ્રેમ
•
સમસ્યા