મુખ પૃષ્ઠ > મનોરંજન > જોક્સ > વધુ જોક્સ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દેશી ઘી

એક સરદારજીએ પોતાની રેલયાત્રા દરમિયાન દેશી ઘીનો મોટો ડબ્બો ભૂલથી ટ્રેનમાં ગાડી રોકવાની સાંકળ પર ટાંગી દીધો. ગાડી રોકાઈ તો ગાર્ડ ખેંચેલી સાંકળનો ડબ્બો શોધતા શોધતા ત્યાં આવી પહોચ્યોં. તેને સાંકળ પર ડબ્બો ટાંગેલો જોઈને ગુસ્સાથી બોલ્યો આ કોણો ડબ્બો છે ?
સરદારજી બોલ્યા - મારો છે.
ગાર્ડ - ખબર નથી પડતી તેને કારણે ટ્રેન રોકાઈ ગઈ છે.
સરદારજી ખુશ થઈને બોલ્યા - જોયું, દેશી ઘી ની અસલી તાકાતની તો આજે ખબર પડી.
ઘણું બધુ
વેપાર
રધુકુળ રીત
આગળ-પાછળ
હાથી અને કીડી
ટ્વેટી વિશ્વ કપ
બ્રેક