1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ

છોકરીઓનો વાયરસ

છોકરીઓનો વાયરસ
છોકરીઓ વાયરસ જેવી હોય છે કારણ કે....

તે તમારી લાઈફમાં એંટર થઈને ખિસ્સાને સ્કેન કરીને પોતાના પર્સમાં ટ્રાંસફર કરે છે.
તમારું માઈંડ એડિટ કરી મુશ્કેલીઓને ડાઉનલોડ કરી દે છે. અને તમારી સ્માઈલને ડીલિટ કરી
તમને હંમેશા માટે હેંગ કરી દે છે.
About Writer
વેબ દુનિયા