1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ

દલીલ

દલીલ
નેતાજીને કોઈએ પૂછ્યું - તમને ઘોટાળામાં ફસાયાં પછી કેવું લાગી રહ્યું છે ?
નેતાજી - પહેલા મને એવું લાગતું હતું કે હું ઘોટાળામાં ફસાઈ ગયો છુ, પણ મારા વકીલોની દલીલો સાંભળ્યા પછી એવુ નથી લાગતું કે મેં કોઈ ઘોટાળો કર્યો છે.
About Writer
વેબ દુનિયા