મુખ પૃષ્ઠ > મનોરંજન > જોક્સ > વધુ જોક્સ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વખાણ

અદાલતમાં જજે ચુકાદો આપતાં કહુ કે - આ આરોપીએ આ ગુન્હો એટલી હોંશિયારી, ચાલાકી, અને સફાઈથી કર્યો છે કે ....
આરોપી - બસ સાહેબ, હવે મારા તારીફના પુલ ના બાંધતા. જે સજા આપવાની હોય તે આપી દો.
ઘણું બધુ
લગ્ન પછી
કુંવારો
પાતળૂ સૂપ
કિસ
કંજૂસ
પાટિયુ