જજ : અરે આટલી નાની નાની વાતોને માટે અદાલત સુધી કેમ આવો છો ? આ બાબત તો કોર્ટની બહાર જ પતાવવો જોઈએ. તમે લોકોએ કેમ નહી પતાવ્યો.
અભિયુક્ત (ઝડપથી બોલી પડ્યા) : જજ સાહેબ, અમે પણ એ જ કરી રહ્યા હતા, પણ શુ કરીએ પોલીસવાળાઓએ ખૂબ પરેશાન કર્યા છે તે હંમેશા વચ્ચે આવીને બધુ કામ બગાડી દે છે.
|