મુખપૃષ્ઠ > મનોરંજન > જોક્સ > વધુ જોક્સ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વરદાન

W.D
બે માણસો એક સાથે ભગવાન પાસે વરદાન માંગવા માંડ્યા.
પહેલાએ કહ્યુ - હે ભગવાન, મને દુનિયાનો સૌથી સુંદર માણસ બનાવી દો.
ભગવાને તેમની ઈચ્છા પૂરી કરી અને બીજાને વરદાન માંગવાનુ કહ્યુ.
બીજાએ કહ્યુ - હે ભગવાન, આ વ્યક્તિને ફરી પહેલા જેવો બદસૂરત બનાવી દે.
ઘણું બધુ
કોર્ટની બહારનો કેસ
સીધા ઉપર
હાય રે નસીબ
ઈમાનદાર
ઉદ્દેશ્ય
રંગ બદલતી સ્ત્રીજાતિ