બે બાળકો વાતો કરી રહ્યા હતા - મારા પિતાજી ખૂબ મોટા સંગીતકાર છે. જ્યારે સિતાર વગાડે છે ત્યારે હજારો માણસો પત્થરની જેમ બેસી રહે છે. બીજો બોલ્યો - મારા પિતાજી જ્યારે વગાડે છે ત્યારે હજારો માણસો કામ છોડીને ચાલવા માંડે છે. પહેલો - શુ વગાડે છે તારા પિતાજી ? બીજો - મિલનુ સાયરન.
|