એક ચાઈનીઝ સોફ્ટવેયર કંપનીને તેના કલાયંટનો ઈ-મેલ મળ્યો કે તમારા દ્વારા ડેવલોપ કરવામાં આવેલ સોફ્ટવેયરમાં બગ્સ છે. મહેરબાની કરીને તેને બગ્સ ફ્રી કરીને મોકલો.
ચાઈનીઝ પ્રોજેક્ટ મેનેજરે જવાબ આપ્યો કે સોફ્તવેયરના બધા બગ્જ ફ્રી છે અને તેને માટે તેમણે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લગાવ્યો.
|